જૂનાગઢમાં આખલાં યુધ્ધમાં ઈજા પામેલાં યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં નાગર રોડ પાસે હેઠાંણ ફળીયા વિસ્તારમાં શુક્રવારે બે આખલાની લડાઈમાં એક યુવાન અને બે પુરૂષ એમ કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યાં હતાં જેમાં ચંદુભાઈ ગણાત્રાને માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે સિવીલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવેલ જયાં ગઈકાલે વહેલી સવારે તેમનું મૃત્યું થયું છે. આ વિસ્તારમાં રખડતાં આખલાઓ અવારનવાર રાહદારીઓને હડફેટે લેતાં હોય જેથી રખડતાં પશુઓને તાત્કાલિક અસરથી પકડી પાડવાની માંગણી લતાવાસીઓએ કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

91 − 89 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud