માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહમાં કેસર કેરીના રર૦૦થી વધુ બોકસ આવ્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સોરઠની પ્રખ્યાત કેસર કેરીનુ આગમન થઈ ચુકયુ છે અને છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કેસર કેરીના રર૦૦થી વધુ બોકસની આવક માર્કેટીંગ યાર્ડમાં થઈ છે તેમજ બજારમાં પણ વેપારીઓએ સ્ટોલ ખોલી નાંખ્યા છે અને હાલ કેસર કેરીના બોકસના ભાવ ૮૦૦થી ૧૦૦૦ સુધીના હોવાનું જાણવા મળે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

72 − = 62

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud