પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું અનિવાર્ય

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

નવી દિલ્હી તા.ર૪ જો પરમેનેન્ટ એકાઉન્ટન્ટ નંબર (પાન)ને આધાર સાથે નહી જોડયો હોય તો સંભવ છે કે તા.૩૧ ડિસેમ્બર બાદ તે ગેરકાયદે થઇ જશે. ઇન્કમટેક્ષ રિટર્ન અને પાન માટે આધારને અનિવાર્ય બનાવવાના સરકારના નિર્ણય બાદ તેણે નાણાકીય લેવડ-દેવડ માટે જરૂરી નંબર બનાવવાની દિશામાં વધુ એક પગલુ લેવાયુ છે. સરકાર સમગ્ર નાણાકીય સેકટરમાં આધાર આધારીત કેવાયસીને જાડી દેવા વિચાર કરી રહી છે.
નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ તેની પુષ્ઠી કરતા કહ્યુ હતુ કે, સરકાર રિઝર્વ બેંક સહિત તમામ રેગ્યુલેટર્સ સાથે ચર્ચા કરી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, આધાર કેવાયસી એક તુરંત, ઇલેકટ્રોનીક અને મજબુત પ્રમાણ ઉપલબ્ધ કરાવે છે જેનાથી સેવા ઉદ્યોગની પ્રક્રિયા શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

48 − = 39

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud