Saurashtra Bhoomi News

ઉનાના અંજાર અને આમોદરામાં સિંહ પરિવારના ધામા

Want create site? Find Free WordPress Themes and plugins.

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામની સીમમાં ખારા વિસ્તારમાં રાંધલ માતાજીનું મંદીર આવેલુ છે ત્યાં ઘણા સમયથી બે સિંહ, બે સિંહણ અને તેના બે બચ્ચાના પરીવારે ધામા નાંખ્યા છે. આ સિંહ પરીવાર પરિભ્રમણ કરતા ઉના તાલુકાની સીમ તથા અંજાર ગામની સીમમાં આવેલ આંબાના બગીચામાં પણ રેઢીયાર તથા પાલતુ ઢોરનો શિકાર કરી જતા હોવાના કારણે ભયની લાગણી પ્રસરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.