Saurashtra Bhoomi News

આગામી સોમવારથી યુનિવર્સીટી પરીક્ષાનો બીજા તબક્કો શરૂ થશે

Want create site? Find Free WordPress Themes and plugins.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પુરી થઈ રહી છે ત્યારે બે દિવસના વિરામ બાદ આગામી તા.ર૭મીથી બીજા તબક્કો શરૂ થઈ રહ્યો છે તેમાં સેમેસ્ટર-૪ની મુખ્ય પરીક્ષાઓ સહિત ર૧ પરીક્ષામાં ૭૮૮૮૦ વિદ્યાર્થીઓ પોતાનુ ભાગ્ય અજમાવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.