સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉંચકાયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો તેજ બન્યો છે અને દિવસ દરમ્યાન આકરો તાપ વરસી રહ્યો છે. ગરમીની સામે ઠંડક મેળવવા માટે લોકો ઈલેકટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. અને આ સાથે જ શેરડીના તાજા મીઠા મધુરા રસના ડેપો ઠેક ઠેકાણે ખુલી ગયા છે. જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, વડોદરા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ૩૮ ડીગ્રીને પાર કરી જતો હોય છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

39 − = 30

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud