આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીનાં મંદિરોમાં ઉપવાસ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે માતાજીનાં ભકતો પૂજન, અર્ચન-આરતી અને અનુષ્ઠાનનાં કાર્યો હાથ ધરશે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાં અષાઢ, આસો, માઘ તથા ચૈત્ર સુદ એકમથી નોમ સુધી નવ દિવસ માતાજીની ઉપાસના ભકતજનો કરે છે. આવતીકાલે ચૈત્રી નવરાત્રીનાં પ્રારંભથી શકિતની આરાધનાનું પર્વ શરૂ થશે અને માતાજીની પૂજન, અર્ચન આરતી સહિતનાં કાર્યક્રમો યોજાશે અને માતાજીનાં મંદિરોમાં ભકતજનોની દર્શનાર્થે ભીડ લાગશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

89 + = 94

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud