Saurashtra Bhoomi News

જૂનાગઢ સહિત રાજયમાં તીવ્ર ગરમીનું મોજું

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત રાજયભરમાં છેલ્લાં ૩ દિવસથયાં તીવ્ર ગરમીનું મોજું પ્રસરી ગયું છે રાજયનાં વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ઉપર પહોંચી જતાં અતિશય ગરમીનાં કારણે જનજીવન અકળાઈ ઉઠયું હતું ચૈત્રનાં દનૈયા પુરેપુરા તપે ત્યારબાદ સારા વરસાદની આશા રહેતી હોય છે ત્યારે ગરમીનો પ્રકોપ છેલ્લાં ૩ દિવસથયાં શરૂ થઈ ગયો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.