Saurashtra Bhoomi News

સપ્તાહમાં એક દિવસ પેટ્રોલ-ડિઝલન વાપરવા વડાપ્રધાનનું આહ્વાન

Want create site? Find Free WordPress Themes and plugins.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ૩૦ મી મનકી બાતમાં લોકોને અનાજનો બગાડ નહીં કરવા અને અઠવાડિયામાં એક દિવસ પેટ્રોલ અને ડિઝલનો ઉપયોગ નહી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ૧રપ કરોડ ભારતીયોને દિવ્ય તેમજ ભવ્ય ભારતનું નિર્માણ કરવા હાકલ કરી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.