Saurashtra Bhoomi News

જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક શાળાનો સમય સવારનાં ૭.૩૦નો કરાયો

Want create site? Find Free WordPress Themes and plugins.

ઉનાળામાં પાણીની અછતની સંભાવનાથી જૂનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરી અને શાળાનાં સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે જેમાં એક પાળી ચાલતી શાળાનો સમય બપોરનાં ૧૧ થી પ વાગ્યાનો હતો હવે ઉનાળામાં પાણી અછતની સંભાવનાથી સવારનાં ૭.૩૦ વાગ્યાથી ૧ર.૧પ સુધીનો સમય કરવામાં આવ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.