Saurashtra Bhoomi News

જૂનાગઢમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી થશે

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ બ્રહ્મસમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામની જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવશે ભગવાન પરશુરામની આગામી તા.ર૮ એપ્રિલનાં જન્મજયંતિ છે ત્યારે પરશુરામ જયંતિની ઉજવણી માટે જૂનાગઢમાં એક મહત્વની બેઠક મળી હતી અને જેમાં શોભાયાત્રા, ધર્મસભા અને બ્રહ્મભોજનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.