પોતાના નામ અંગે ૩૦ વર્ષ બાદ અભિનેતા અક્ષય કુમારે કર્યો ખુલાસો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

અક્ષય કુમાર બોલિવૂડનાં કેટલાક એવા કલાકારોમાં શામેલ છે જેને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બાનાવવા માટે પોતાનુ નામ પણ બદલી દીધુ. આખરે અક્ષયે આવુ કેમ કર્યુ તેનો ખુલાસો હવે અભિનેતાએ ૩૦ વર્ષ બાદ કર્યો છે.
એક ઇન્ટરવ્યૂમાં અક્કીએ જણાવ્યુ કે, મારી પ્રથમ ફિલ્મ ‘આજ’ (૧૯૮૭)માં મહેશ ભટ્ટે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અભિનેતા કુમાર ગૌરવ મુખ્ય ભૂમિકામાં હતા અને ફિલ્મમાં તેમના પાત્રનું નામ હતું અક્ષય. અક્કીએ વધુમાં જણાવ્યુ કે, હું એક દિવસ બાન્દ્રા કોર્ટ ગયો અને પોતાનું નામ ચેન્જ કરાવી લીધું. અક્ષય કુમારનાં નામનાં મેં વિજિટિંગ કાર્ડસ બનાવરાવ્યા અને બાદમાં મારા નસીબે મારો સાથ આપ્યો.
તમને જણાવી દઇએ કે, અક્ષય કુમારની ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમકથા’ની રિલીઝ જૂનથી ટાળી દેવામાં આવી છે હવે આ ફિલ્મ ૧૧ ઓગષ્ટનાં રોજ રિલીઝ થશે અને એકવાર ફરીથી અક્કીની ટક્કર સીધી શાહરૂખ ખાન સાથે થશે. હાલમાં અક્ષય કુમાર ‘પૈડમેન’નાં શૂટિંગમાં વ્યસ્ત છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

7 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud