લીંબુના ભાવમાં વધારો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ અને સોરઠ પંથકમાં માર્ચનાં અંતિમ દિવસોમાં અતિશય ગરમી શરૂ થઈ જતાં જનજીવન અકળાઈ ઉઠયું છે ગરમી વધવાની સાથે લીંબુનાં ભાવમાં પણ વધારો જાવા મળે છે. જેમાં પ્રથમ ૬૦ ત્યારબાદ ૭૦ અને હાલ રૂ.૮૦નાં ભાવે કિલો લીંબુ મળી રહ્યાં છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

38 − 28 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud