જૂનાગઢમાં આકરી ગરમીથી રાજમાર્ગો સુમસામ બન્યાં

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં છેલ્લાં એક અઠવાડીયા થયાં અતિશય ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો ૪ર.ર ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે ભારે ગરમીનાં કારણે બપોરનાં સમયે લોકોની અવરજવર ઓછી થાય છે અને રસ્તાઓ સુમસામ બની જતાં હોય છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

42 − = 34

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud