Saurashtra Bhoomi News

સક્કરબાગ ઝુ માં પ્રાણીઓ માટે છાંયડો ઉભો કરાયો

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં આવેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ગરમીનાં સમયમાં ત્યાં વસવાટ કરતાં પશુ-પ્રાણી માટે ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે નાળીયેરીનાં પાન તેમજ કુદરતી સંસાધનોની મદદથી નેટ બનાવી પાંજરા ફરતે ગોઠવવામાં આવી છે ઉપરાંત પાંજરામાં દિવસમાં બે વાર પાણીનો છંટકાવ કરવામાં આવી રહેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.