Want create site? Find Free WordPress Themes and plugins.
જૂનાગઢમાં ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે અને ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા પણ સર્જાવાની છે ગત વર્ષે પાણીની અછતવાળાં વિસ્તારમાં પાણીનાં ટાંકા મુકવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ જરૂરિયાત મંદ વિસ્તારોમાં પાણીનાં ટાંકા વહેલી તકે મુકવાની માંગણી લોકોમાંથી ઉઠવા પામી છે
Did you find apk for android? You can find new Free Android Games and apps.