સલમાન ખાને ટાઈગર જિન્દા હૈ નું ઓસ્ટ્રિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સુપર સ્ટાર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઇગર જિન્દા હૈનું ઓÂસ્ટ્રયાનું શૂટિંગ શિડયુલ પૂરું કરીને સ્વદેસ પાછો ફર્યો હોવાનું જાણવા મલ્યું હતું.૨૦૧૨માં રજૂ થયેલી અને સુપરહિટ નીવડેલી ફિલ્મ એક થા ટાઇગરની સિક્વલમાં મૂળ ફિલ્મની જાડી સલમાન ખાન અને  કેટરિના કૈફ ચમકી રહ્યાં છે. પાંચ વર્ષના ગાળા બાદ ફરી વાર આ બંને કલાકારો સાથે જાવા મળશે.મૂળ ફિલ્મનું ડાયરેક્શન કબીર ખાને કર્યું હતું પણ સિક્વલનું ડાયરેક્શન સલમાનને સુલતાન ફિલ્મમાં મુખ્ય રોલમાં ચમકાવનારા ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે.અલી અબ્બાસ ઝફરે ટ્‌વીટર પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ ‘સતત બરફથી છવાયેલા અને હાડ થીજાવી દે એવી કાતિલ ઠંડી ધરાવતા ઓÂસ્ટ્રયાના લોકેશનો પર સલમાન અને કેટરિનાએ કેટલાક સરસ શોટ્‌સ આપ્યા હતા. ફિલ્મનું પહેલું શિડયુલ પૂરું થયું હતું અને કલાકારો તેમજ યુનિટ મેમ્બર્સ સ્વદેશ પાછા ફર્યાં હતાં.અલીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ આ વર્ષના ક્રિસમસના તહેવાર પર રજૂ થશે. સામાન્ય રીતે સલમાનની ફિલ્મો ઇદ પર રજૂ થાય છે અને આમિર ખાનની ફિલ્મો ક્રિસમસ પર રજૂ થાય છે. જા કે આ વરસે ક્રિસમસ પર આમિરની કોઇ ફિલ્મ રજૂ થવાની નથી એટલે એણે એ તારીખ સલમાનને ફાળવી દીધી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

78 − = 76

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud