લંબે હનુમાનજી મંદિરે હનુમાનજયંતિની ઉજવણી થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિરે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવતીકાલે હનુમાનજયંતિ પર્વ પ્રસંગે સવારથી જ પૂજન-અર્ચન-આરતી-મહાપૂજા અને મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

7 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud