ભાજપ સામે મહાગઠબંધનની તૈયારીમાં અખિલેશ યાદવ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ વિરૂધ્ધ નવા ગઠબંધનની તૈયારીઓ શરૂ કરી છે તેમણે દિલ્હી જઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરી હતી. મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા આ દરમ્યાન અખિલેશ યાદવે પણ દિલ્હીમાં મમતા સાથે મુલાકાત કરી હતી. આ પહેલા અખિલેશ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પણ મળ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં મળેલી કારમા પરાજય બાદ અખિલેશ ભાજપ વિરુદ્ધ નવો મોર્ચો રચવાની તૈયારી કરી રહ્યા છે
સુત્રોનું કહેવુ છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત અખિલેશના સંપર્કમાં છે અને તે મમતાની કહેવાથી જ દિલ્હી ગયા હતા

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

80 + = 84

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud