માનહાનિ કેસમાં કેજરીવાલ સામે ધરપકડ વોરન્ટ જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. જેટલી દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિ કેસમાં ફસાયેલ કેજરીવાલ સામે હવે આસામની એક સ્થાનિક કોર્ટે અપરાધિક માનહાનિ કેસમાં ધરપકડ વોરન્ટ જારી કર્યુ છે. ગત સુનાવણી દરમ્યાન કોર્ટમાં હાજર ન રહેતા કેજરીવાલ વિરુદ્ધ આ વોરન્ટ જાહેર કરાયુ છે
કેજરીવાલે દિલ્હીની એમસીડી ચુંટણીની વ્યસ્તતાનું કારણ દર્શાવીને કોર્ટમાં હાજર રહેવા સમયની માંગ કરી હતી. જાકે કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આ અરજી ફગાવતા જણાવ્યુ હતું કે કેજરીવાલને પહેલા ૩૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ હાજર રહેવા આદેશ અપાયો હતો

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 9 = 17

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud