બુલેટ ટ્રેન જમીન વિવાદ દુર બ્રાંદ્રામાં બનશે પ્રથમ સ્ટેશન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવાના માર્ગમાંથી મોટો અવરોધ દુર થઈ ગયો છે આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયુ છે કે મુંબઈના બ્રાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષમાં બુલેટ ટ્રેનનુ પ્રથમ સ્ટેશન અને આંતરાષ્ટ્રીય નાણા સેવા કેન્દ્ર એક સાથે બનાવવામાં આવશે. બ્રાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષની જમીનને લઈને ચાલી રહેલ વિવાદ પણ ઉકેલાઈ ગયો છે. સુત્રોના મતે કેન્દ્ર સરકારે બ્રાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષની જમીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપવા રાજ્ય સરકારને તૈયાર કરી લીધી છે. આ પહેલા મેટ્રો પ્રોજેક્ટ માટે બ્રાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષની જમીન આપવાનો મહારાષ્ટ્ર સરકાર ઈન્કાર કરી રહી હતી

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 28 = 33

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud