કૈલિફોર્નિયાની એક શાળામાં ફાયરિંગ ; ત્રણ લોકોનાં મોત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી ફાયરિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કેલિફોર્નિયાની એક પ્રાથમિક શાળામાં ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાના તેમજ પાંચથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે સૈન બર્નડીનોમાં આવેલ આ પ્રાથમિક શાળામાં બનેલ ઘટનાના મૃતકોમાં એક ૮ વર્ષનો વિદ્યાર્થી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 49 = 55

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud