અમેરીકા ભાજપની જાસુસી કરે છે ; વિકિલિકસનો ધડાકો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

અમેરીકાનાં ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે તેના ગાઢ દોસ્ત દર્શાવી ‘બરાક’ તરીકે સંબોધન કરતા હતા કે ભાજપનાં દિલ્હી વિજયને અમેરીકા ભલે હકારાત્મક રીતે લેતું હોય છતાં પણ ભારતમાં સરકાર ઉપરાંત શાસક પક્ષ ઉપર અમેરીકી સિકયોરીટી એજન્સી (એનએનએ) પુરેપુરી જાસુસી કરે છે અને તે માટે અમેરીકાનાં પ્રમુખે શા માટે મંજુરી આપી છે. અમેરીકી તંત્રની કામગીરી અંગે ગુપ્ત કેબલ મેઈલ તથા ડોકયુમેન્ટ લીંક કરીને સનસનાટી મચાવનાર વિકિલીકસનો આ નવો ધડાકો છે. ભારતનો સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવેલા ભાજપ ઉપર યુનાઈટેડ સ્ટેટ નેશનલ સિકયોરીટી એજન્સી જાસુસી કરતી હતી ફકત ભારતમાં જ નહી પાકમાં પણ નવાઝ શરીફના તથા બેનઝરી ભુટ્ટોના પક્ષની જાસુસી થતી હતી.  માત્ર ભારત જ નહી કેનેડા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ જેવા સથી દેશો ઉપર પણ અમેરીકા જાસુસી કરે છે. આ Âસ્થતિ સંયુકત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય ઓટોમેટીક એનર્જી એજન્સી, વર્લ્ડ બેંક, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ એન્ડ ડેવલપમેન્ટ બેન્કની પણ જાસુસી થાય છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

36 − = 31

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud