નૌકાદળના નિવૃત અધિકારી કુલભુષણ જાદવને બચાવવા સર્જીકલ સ્ટ્રાઈકની જરૂર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટÙવાદના નામે આપવામાં આવતા ભાષણોનો અંતિમ સયમ આવી ગયો છે અને ભાજપ-એનડીએની સરકાર પડોશી દેશો સાથે સારા સંબંધ રાખી શકી નથી પાકિસ્તાન ભારતના નિવૃત નેવલ ઓફસર કુલભુષણ જાધવને ફાંસીની સજા આપવા જઇ રÌšં છે ત્યારે ભારત સરકારના મંત્રીઓ ખોટા આંસુ સારી રહ્યાં છે શું ભાજપ સરકાર સર્જીકલ સ્ટ્રાઇક કરીને જાધવને બચાવી શકશે? આ પહેલા સરબજીત સહિત બે ભારતીયોને સરકાર બચાવી શકી નથી. મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે જાધવને જીવતો પાછો લાવવામાં આવે
શંકરસિંહ વાઘેલાએ કÌšં હતું કે, સાધુઓ કોઈ પક્ષમાં જાડાય તેનાથી કોઈ ફેર પડતો નથી. ભાજપને મત આપવાવાળા ભગવા કપડા પહેરનારા પોતાને અને સમાજને છેતરી રહ્યાં છે.
પત્રકાર મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે ભારત સરકાર અને ભાજપ રાષ્ટÙવાદ કમ હિન્દુવાદની કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે. રાષ્ટÙવાદના નામે ભારત માતા કી જય, વંદે માતરમ્‌ કયા સમજતા હૈ પાકિસ્તાન ? ચીનને લાલ આંખ બતાવીશું એવા રાષ્ટÙવાદના નામે મતો મેળવવા માટે કરાયેલા ભાષણોનો કાળ પૂરો થઈ ગયો છે
કમભાગ્યે છેલ્લાં ત્રણ વર્ષથી કેન્દ્રમાં ભાજપની એનડીએ સરકારના નબળા શાસનને પરિણામે ભારત સાથે બાંગ્લાદેશ, ચીન, નેપાળ, પાકિસ્તાન, બ્રહ્મદેશ કે શ્રીલંકા જેવા પાડોશી દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો રાખી શકાયા નથી આંતરરાષ્ટÙીય ડિપ્લોમસી અને વિદેશ નીતિ કે જે પ્રધાનમંત્રી ખુદ ઘડી રહ્યા છે, જેથી દેશમાં વિદેશ મંત્રાલય કે વિદેશ મંત્રી હોય તેવું લાગતું જ નથી અને તેના પરિણામે બિન અનુભવી અને અણઆવડતવાળી ભાજપની સરકાર પડોશી દેશોને દુશ્મન બનાવી રહી છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 74 = 75

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud