જૂનાગઢ શહેરમાં હનુમાનજયંતિની ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે હનુમાનજયંતિની ઉજવણી ભાવભેર કરવામાં આવી હતી અને પંચહાટડી ચોક, કેસરીયા હનુમાનજી, મારૂતિ હનુમાનજી તેમજ હનુમાનજી મહારાજનાં મદિરોમાં સવારથી જ પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.આ ઉપરાંત ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે પણ હનુમાનજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. પૂજય વિઠ્ઠલબાપુનાં સાંનિધ્યમાં વિવીધ કાર્યક્રમો યોજાયા હતા. જયારે ફાર્મસી રોડ ઉપર આવેલ સંકટ મોચન હનુમાનજી મંદિરે અને જાષીપુરા ખાતે પણ હનુમાનજીનાં મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. સુંદરકાંડનાં પાઠ-બટુકભોજન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

34 − 27 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud