જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીનાં તંત્રવાહકોનાં વર્તનથી રોષ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીમાં કોલેજનાં સંચાલક મંડળનાં સભ્યો રજુઆત માટે ગયા હતા. પરંતુ કોલેજ સંચાલકોએ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હોય જેથી રજુઆત કર્યા વિના જ સંચાલક મંડળનાં સભ્યો પરત ફરતાં તેઓમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 75 = 82

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud