મોદીની ડિજીધને ગુજરાતના શિક્ષકને બનાવી દીધો લખપતિ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ ડિજિધન યોજનાની અંતર્ગત તમામ વિજેતાઓને સમ્માનિત કર્યા. પીએમ એ નાગપુરમાં તેના અંતર્ગત બંને યોજનાઓ ડિજિધન યોજના અને ડિજિધન વેપાર યોજનાના વિજેતાઓને સમ્માનિત કર્યા. મોદી સરકારની આ યોજનામાં ગુજરાતના શિક્ષક હાર્દિક કુમાર લખપતિ બની ગયા.મહારાષ્ટÙની લાતુરની રહેવાસી શ્રદ્ધા મોહન મેનશેટ્ટીને ૧ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે. શ્રદ્ધાએ માત્ર ૧૫૦૯ રૂપિયાની ચૂકવણી કરી હતી. જ્યારે બીજા નંબર પર ગુજરાતના બેન્ક ઓફ બરોડાના રૂપે કાર્ડ દ્વારા ૧૧૦૦ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેકશન પર હાર્દિક કુમાર ચીમનભાઇ પ્રજાપતિને ૫૦ લાખ રૂપિયા મળ્યા. તેઓ શિક્ષક છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

73 − = 69

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud