જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં હાથ ધરાયું રેસ્કયુ ઓપરેશન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢના સૌથી લોકપ્રિય હરવા ફરવાના સ્થળ નરસિંહ મહેતા સરોવરમાં પોલકીન પક્ષીને પાંખમાં ઈન્ફેકશન થયું હોવાનું જાણવા મળતા ખાસ રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં આ પક્ષીને બચાવી સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

15 − 12 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud