ભારતીય જવાનોએ પાક. સૈન્યની પાંચ સરહદી ચોકીઓને ફુંકી મારી : ૮ નાપાક સૈનિકો ઠાર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જમ્મુ-કાશ્મીરના રાજારી સેક્ટરમાં પાકિસ્તાને આજે ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવી  ફાયરીંગ કર્યુ હતું. ભારતીય સેનાએ પણ આ ફાયરીંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય સેનાના જવાનોએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાની પાંચ ચોકીઓ ઉડાવી દીધી છે. ઉપરાંત આ કાર્યવાહીમાં પાકિસ્તાન સૈન્યનાં ૮ જવાનો ઠાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

2 + 4 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud