જૂનાગઢ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

 આજે જૂનાગઢ મહાનગરપાલિકાનાં મીટીંગ હોલમાં જૂનાગઢ કોર્પો.ની સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર શાસકો અને વિપક્ષનાં કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તુ-તુ-મેં-મેં થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં રજુ કરવામાં આવેલી તમામ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. પરંતુ વિપક્ષ કોંગ્રેસનાં નેતા સતિષ કેપ્ટને તેમની કારનાં પા‹કગ માટે કોર્પોરેશન સંકુલમાં કોઈ જગ્યા ફાળવવામાં ન આવી હોવાનાં મામલે ઉગ્ર રોષની લાગણી વ્યકત કરી હતી. જેનાં પગલે સામાન્ય સભામાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને મામલો તું-તું-મેં-મેં સુધી પહોંચી ગયો હતો પરંતુ ડે.મેયર ગિરીશ કોટેચાએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 7

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud