ભગવા વેશમાં હુમલો કરવા તૈયારી કરી રહ્યા છે આતંકી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

 દેશમાં મોટા હુમલાને અંજામ આપવા માટે આતંકી સંગઠનો ભગવો ધારણ કરી શકે છે. આતંકી સંગઠનોએ સગીર ઉંમરના આતંકવાદીઓને સાધુ અને તાંત્રિકની વેશભુષાની તાલીમ આપીને ઉત્તરપ્રદેશમાં મોકલ્યા હોવાનુ ગુપ્તચર એજન્સીનું કહેવુ છે. આ આતંકીઓ ટોચના ધાર્મિક સ્થળો ઉપરાંત જાણીતા પ્રવાસન સ્થળોને પણ નિશાન બનાવી શકે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આતંકીઓના નિશાના ઉપર હોવાનુ ઈનપુટમાં જણાવાયુ છે. મધ્યપ્રદેશ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટને આ અંગે માહિતી મળ્યા બાદ તેમણે ઉત્તરપ્રદેશની સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા માટે જણાવ્યુ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 55 = 63

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud