આવતીકાલે ચૈત્રી અમાસ : પિતૃતર્પણવિધીનો શ્રેષ્ઠ દિવસ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આવતીકાલે ચૈત્રી અમાસનો દિવસ એટલે પિતૃતર્પણવિધીનો શ્રેષ્ઠ દિવસ છે આવતીકાલે દામોદરકુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડનાર છે પરંતુ હાલ દામોદરકુંડમાં કચરાનાં ગંજ અને ગંદકીનાં કારણે ભાવિકોની લાગણી દુભાય છે શુધ્ધ પાણીની વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

8 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud