રાહુલ ગાંધી ૧ લી મે નાં રોજ ગુજરાતની લેશે મુલાકાત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧લીમેનાં રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કોંગી સંગઠનમાં ધરખમ ફેરફાર થાય તેવા નિર્દેશો મળે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

48 + = 58

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud