ટ્રાફીક બ્રિગેડનાં બે જવાનોએ પ્રમાણિકતા દર્શાવી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક મહિલા ખરીદી કરવા નીકળેલ ત્યારે તેમનું પર્સ ખોવાઈ ગયું હતું આ પર્સ કાળવા ચોકમાં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડનાં પંકજ કાળાભાઈ સારીખડા અને વિમલ રમણીકભાઈ વાઘેલાને મળતાં રૂ.પપ૦૦ની રોકડ ભરેલું પર્સ ખરાઈ કરી અને આ મહિલાને પરત આપી અને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડયું છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

46 − = 44

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud