વણજાયા મુર્હત પ્રસંગે આજે ખરીદી બજારમાં તેજી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

A customer tries gold bangles inside a jewellery showroom at Noida, Uttar Pradesh April 21, 2011. REUTERS/Parivartan Sharma

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે અખાત્રીજનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પુજા-પાઠ, જપ-તપ અને દાનનું પણ મહત્વ છે. તેમજ આજનાં દિવસ લોકો વાહનની ખરીદી, સોના-ચાંદીની ખરીદી પણ કરી રહ્યાં છે અને વિવિધ ઉપયોગી ચીજ-વસ્તુઓની બજારમાં તેજીનો દૌર શરૂ થયો છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

17 + = 20

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud