Saurashtra Bhoomi News

જૂનાગઢમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

Want create site? Find Free WordPress Themes and plugins.

ગઈકાલે બ્રહ્મ સમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીની જન્મજયંતિ મહોત્સવ ખુબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરમાં પણ પૂજન અર્ચન આરતી, મહાપૂજા તેમજ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાનું ઠેર-ઠેરથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું અને સાંજે પ્રસાદ, ભોજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.