જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ફરી એકવાર ગંદકી ગ્રસ્ત બન્યું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં ગાંડી વેલ અથવા તો ગંદકીનાં સામ્રાજયને કારણે દર વર્ષે સમસ્યા સર્જાય છે આ સરોવરને સુંદરતાનાં વાઘા પહેરાવવાની વાતો થાય છે પરંતુ પરિÂસ્થતિ કંઈક જુદી જ છે. હાલ નરસિંહ મહેતાં સરોવરમાં ગંદકીનું સામ્રાજય ફેલાયું છે ત્યારે તળાવનું પાણી સ્વચ્છ રહે તેવું કાયમી નિરાકરણ કરવા માંગણી ઉઠી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

61 − = 51

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud