જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડ ઉપર હુમલો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં બિલખા રોડ વિસ્તારમાં રહેતાં અને શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડ હિતેશભાઈ વિજયભાઈ સોંદરવા ગઈકાલે સરદાર ચોક ખાતે ફરજ બજાવતાં હતા તે દરમ્યાન એક શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો અને ગાળો બોલતો હતો જેથી તેને ગાળો બોલવાની ના પાડતાં આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ટ્રાફિક બ્રિગેડ ઉપર હુમલો કર્યો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

78 − = 68

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud