રાજયકક્ષાએ ચારસો મીટર દોડમાં જૂનાગઢની મુકબધીર બાળાએ સ્થાન પ્રાપ્ત કર્યુ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢની બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતી ડોડીયા જયોતીબેન સુભાષભાઈએ ચારસો મીટર દોડમાં રાજયકક્ષાએ દ્વીતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ માતા-પિતાનું નામ રોશન કરેલ છે. આ બાળાને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

12 − = 10

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud