મુખ્યમંત્રી ૧૪મીએ ભેંસાણ લેઉઆ પટેલ સમાજ આયોજીત સમુહલગ્નોત્સવમાં રહેશે હાજર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે આગામી તા.૧૪ મે ર૦૧૭નાં રોજ ભેંસાણ લેઉઆ પટેલ સમાજ આયોજીત દ્રિતીય સમુહલગ્નોત્સવનો કાર્યક્રમ યોજાનાર છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહેશે આ ઉપરાંત ભેંસાણ સરકારી કોલેજનાં નવા બિલ્ડીંગનું ખાતમુર્હત તેમજ ચણાકાનાં ૬૬ કે.વી.સપ્ટેશનનું પણ તેઓનાં હસ્તે ખાતમુર્હત કરવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

23 − = 18

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud