જૂનાગઢ મહાનગરપાલિકા પાસે પાણીપેટે રૂ.૩.૩૯ કરોડનું પાણી પુરવઠા વિભાગનું લેણું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠમાં ઉનાળાનાં દિવસોમાં પાણીનો પ્રશ્ન મુશ્કેલજનક બની રહ્યો છે કોર્પોરેશન, નગરપાલિકા તેમજ ગ્રામપંચાયતને પાણી જાઈએ છે પરંતુ સિંચાઈ વિભાગને પાણીનાં પૈસા ચુકવવામાં આવતાં નથી. જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ દ્વારા જૂનાગઢ કોર્પોરેશન પાસે રૂ.૩.૩૯ કરોડની રકમ લેણી નીકળે છે અને હજુ આ રકમ કોઈ ભરવા તૈયાર નથી તેવી વિગતો બહાર આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

58 + = 66

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud