ઈકો સેન્સીટીવ ઝોન પ્રશ્ને કાનુની જંગનાં મંડાણ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જંગલ વિસ્તાર કે જયાં જંગલનો રાજા સિંહ સહિતનાં પ્રાણીઓનો વસવાટ તેમજ તેમના સંવર્ધન સહિતની પ્રવૃતિઓ જાર-શોરથી થતી હોય છે અને જંગલનાં આ પ્રાણીઓને કોઈ ડિસ્ટબન્સ ન થાય તે માટે વર્ષો થયાં જંગલ વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરી દેવામાં આવેલ છે અને તેમાં સમાવિષ્ટ વિસ્તારમાં કોઈપણ બાંધકામ કે નવી કોઈપણ પ્રવૃતિ કરવી હોય તો વનવિભાગની મંજુરી લેવી પડે છે.ગીર અભ્યારણ્ય તેમજ અન્ય અભ્યારણ્યમાં પણ ઈકો સેન્સીટીવ ઝોન જાહેર છે ત્યારે સરકારે તાજેતરમાં જ એક મહત્વની દિશા નિર્દેશ કરેલ છે અને ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા કાર્યરત બની છે પરંતુ તેની સામે પણ અનેક ઉંબાડીયા ઉઠવા પામ્યા છે અને કાનુની દાવપેચનાં મંડાણ શરૂ થયા છે જેની ઉપર સંબંધિત તમામની મીંટ હાલ મંડાયેલી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 15 = 22

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud