Want create site? Find Free WordPress Themes and plugins.
જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીનાં સ્પોર્ટ મેદાનમાં ગઈકાલે જૂનાગઢ-પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાનો કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઈ માંડવિયા, કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરીયા, પાણી-પુરવઠા અને પશુપાલન મંત્રી બાબુભાઈ બોખીરીયા, પાણી પુરવઠા રાજય મંત્રી જશાભાઈ બારડ, સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકીની ઉપÂસ્થતિમાં ખુલ્લો મુકાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉમટી પડયા હતાં.
Did you find apk for android? You can find new Free Android Games and apps.