૧પ જુલાઈથી ૩ માસ સુધી પશુધનની ગણતરીનો પ્રારંભ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

વર્ષ ર૦૧રમાં ૧૯મી પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને હવે આગામી તા.૧પ જુલાઈથી ર૦મી પશુધન વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે જૂનાગઢ જીલ્લામાં વર્ષ ર૦૧રમાં ગાય, ભેંસ સહિત કુલ પ,૬૬,૧૭૧ પશુ નોંધાયા હતા. પશુપાલન વિભાગની ૧૧ર કર્મચારીઓની ટીમ વસ્તી ગણતરીનું કાર્ય હાથ ધરનાર હોવાનું જાણવા મળે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

66 − = 62

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud