જૂનાગઢ અને સોરઠમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં છેલ્લાં એક અઠવાડિયા થયાં સતત ગરમી પડી રહી છે ત્યારે સવારનાં સમયમાં જૂનાગઢ અને સોરઠમાં ઝાકળવર્ષા તેમજ વાદળછાયું વાતાવરણ સર્જાય છે અને સવારનાં ભાગે ઠંડક પ્રસરે છે ત્યારબાદ તાપમાનનો પારો ઉંચે ચડતો જાય છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

4 + = 12

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud