જૂનાગઢનાં કડિયાવાડમાં પાણીનો ટાંકો તુટયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનાં ટાંકા મુકવામાં આવેલ છે આ દરમ્યાન ગઈકાલે કડિયાવાડ ખાતે આવેલાં પાણીનાં ટાંકામાં પાણી ભરવામાં આવ્યું હતું. પાણી ભર્યા બાદ ટાંકો તુટી ગયો હતો જા કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

4 + 5 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud