સોમનાથ મહાદેવ મંદિરનાં સ્થાપનાદિનની ઉજવણી કરાઈ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના ૧૧ મે ૧૯પ૧નાં રોજ કરવામાં આવી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ સ્વ.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે કરવામાં આવી હતી. ૬૬ વર્ષ પહેલાં ઉજવણી થઈ હતી જે અંતર્ગત ગઈકાલે પણ સોમનાથ મહાદેવ મંદિરનો સ્થાપનાદિન ભાવભેર ઉજવાયો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud