રાજકોટમાં તોફાની વરસાદ સાથે માવઠું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ઉનાળાનો તાપ વરસી રહ્યો છે તે દરમ્યાન ગઈકાલે સાંજના સમયે રાજકોટ શહેરમાં તોફાની વરસાદ સાથે કરા પડયાં હતાં અને ભર ઉનાળે ચોમાસાનું ટ્રેલર સર્જાયું હતું. જયારે રાજકોટ નજીકનાં કાથરોટા ગામે વિજળી પડતાં એક ખેડુતનું મૃત્યું થયું હતું

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

25 − = 16

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud