જૂનાગઢ કોર્પોરેશનને વિકાસ કામો માટે ૬ર કરોડથી વધુની ગ્રાન્ટ મળશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરનાં વિકાસશીલ કામોને વેગ મળે તે હેતુથી કોર્પોરેશનને વિકાસનાં કામો માટે ૬ર કરોડથી વધુની ગ્રાન્ટ મળનાર છે. ૪ હપ્તામાં મળનાર આ ગ્રાન્ટનાં પ્રથમ હપ્તાનો રૂ.૧પ.પ૩ કરોડનો ચેક મુખ્યમંત્રીનાં હસ્તે અધિકારી, પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે સ્વીકાર્યો હોવાનું જાણવા મળે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

1 + 4 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud