જૂનાગઢ સહિત સોરઠમાં લગ્નની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગત તા.૬ મે થી લગ્નગાળાની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે. યજ્ઞોપવિત્ર, લગ્નોત્સવ, પરિવાર આયોજીત સંતાનોનાં લગ્ન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. પાર્ટીપ્લોટ, વાડી, કેટરર્સ, બ્યુટીપાર્લર, વિડીયો શુટીંગ સહિતમાં ભારે તેજી જાવા મળે છે આગામી શનિવાર સુધી લગ્નસમારંભ હોય સોરઠમાં લગ્નગાળાની મોસમ ખીલી ઉઠી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

49 + = 59

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud